Sunday, August 10, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં ચોરાઉ બાઈક સાથે તસ્કર ઝડપાયો

મોરબીમાં ચોરાઉ બાઈક સાથે તસ્કર ઝડપાયો

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ સ્મશાન પાસેથી જુસબ હાસમભાઈ ભટ્ટી ઉ.વ.21 રહે. રેલવે સ્ટેશન પાછળ, રોહિદાસપરા, મોરબી વાળાને ચોરાઉ બાઈક સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ બાઈક મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી જ ચોરાયું હોય, બાઈક કબ્જે કરી પોલીસે તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરીમાં કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર આર.એસ.પટેલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments