હળવદ શહેરના જીઆઇડીસી વિસ્તાર પાછળ જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા રાહુલ કેશાભાઈ દેથરીયા, જીગ્નેશ કેશુભાઈ ગોઢાણીયા, ઈકબાલ ગુલામભાઈ કટિયા અને આરોપી રાણાભાઈ વિરાભાઈ સોલંકીને તીનપતી રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2400 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.