મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામની સીમમાં સિયારામ સિરામિક સામેથી શંકાસ્પદ હિલચાલ કરતા આરોપી રવિ બાબુભાઇ હમીરપરા ઉ.24 રહે.જીવાપર(ચ) તા.મોરબી નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 686 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.