Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી સાયબર ક્રાઇમ ટીમને સાઇબર કોપ ઓફ ધ મંથ એવોર્ડ મળ્યો

મોરબી સાયબર ક્રાઇમ ટીમને સાઇબર કોપ ઓફ ધ મંથ એવોર્ડ મળ્યો

મોરબી : મોરબી સાયબર ક્રાઇમ ટીમને વધુ એક સિદ્ધિ મળી છે.જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ કેકે.દરબાર, નિર્મલસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, મનોજભાઈ લકુમને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સાઇબર કોપ ઓફ ધ મંથ એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા

મોરબી સાયબર ક્રાઇમ ટીમની વધુ એક સિદ્ધિ; સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ કેકે.દરબાર, હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ રામસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, મનોજભાઈ લકુમને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સાઇબર કોપ ઓફ ધ મંથ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે જે સમગ્ર મોરબી પોલીસ માટે ગૌરવની ક્ષણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments