મોરબી : માળીયા મિયાણા પોલીસે અણીયારી ટોલનાકા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જાહેરમાં જુગાર રમાડી રહેલા આરોપી મુકેશ ઉર્ફે ગુજી બાબુભાઇ દેગામા રહે.ખાખરેચી તા.માળીયા મિયાણા વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 350 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.