હળવદ : હળવદ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે શરણેશ્વર મહાદેવ મંદિર નજીક તળાવ કાંઠેથી આરોપી ભુપત ઉર્ફે મુન્નો લખમણભાઈ બજાણીયા રહે.ટિકર રોડ વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 960 તેમજ વરલીનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.