મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટ નજીક મેડિકલ સર્જીકલ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની Osseous surgicalsમાં ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ફ્રેશર્સ અને અનુભવી બન્ને એપ્લાય કરી શકે છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.
● પ્રોડક્શન ઓપરેટર્સ
● ક્વોલીટી કંટ્રોલ એક્ઝિક્યુટિવ
● પેકિંગ સ્ટાફ
● મશીન ટેક્નિશિયન
● ઓફિસ આસિસ્ટન્ટ
● સેલ્સ કો-ઓર્ડિનેટર (ઇન્ડોર- F)
● માર્કેટિંગ & ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ
● VMC મશીન ઓપરેટર/ સેટર/પ્રોગ્રામર
● લેથ ઓપરેટર/ મશીનિસ્ટ
● સ્લાઈડીંગ હેડ ઓપરેટર્સ/ સેટર્સ
● ઓટોકેડ ડિઝાઈનર (ડ્રોઇંગ & ડિઝાઇનિંગ)
● બેક ઓફિસ એક્ઝિક્યુટિવ
● IT એન્જીનીયર -બેક એન્ડ સપોર્ટ
● શિફ્ટ સુપરવાઈઝર (ડે/નાઈટ)
● બફિંગ સ્ટાફ
Osseous surgicals
સર્વે નં.646, પ્લોટ નં.3,
મારૂતિ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-3,
ઉમા કોટન પાસે,
હડમતીયા રોડ,
રાજકોટ- મોરબી હાઇવે,
રાજકોટ
મો.નં.99045 88833
ઇમેઇલ : hr@osseous.in
