મોરબી : આમ આદમી પાર્ટી મોરબીના ઉપપ્રમુખ અને માનવ અધીકાર એસોસિયન મોરબીના ઉપપ્રમુખ ચંદ્રકાંત વિરમગામાનો આજે જન્મદિવસ છે તેઓ 2020થી કાર્યરત રહીને પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. આવા લોકપ્રિય અગ્રણીનો આજે જન્મદિવસ હોય તેમના જન્મદિવસે તેમના મિત્રો, શુભેચ્છકો અને જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોએ શુભેચ્છા પાઠવી છે.
