મોરબી તાલુકાના રાજપર ગામે આવેલ સદગુરુ કોટન મિલમાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની લોકેશભાઈ વેસ્તાભાઈ સોલંકી ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર મજૂરની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.