મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ ઉપર આવેલ તુલસીપાર્ક નજીકના મનુપાર્ક ખાતે રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી જયેશ ભુદરભાઈ પિત્રોડાને વિદેશી દારૂના બે ચપલા તેમજ 200 મીલી વિદેશી દારૂ ભરેલી એક બોટલ મળી કુલ રૂ.500ના જથ્થા સાથે નશો કરેલી હાલતમાં ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.