મોરબીમાં આજે બપોર બાદ વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પડ્યો હતો અને થોડી મિનિટોમાં ઝાપટું વરસી પડ્યું હતું. જેના કારણે રોડ-રસ્તા ભીના થઈ ગયા છે. અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતા લોકો થોડી રાહત થઈ છે.
