મોરબી : કચ્છ નજીક તાજેતરમાં ગુસાઈ પરિવારની બાળકી સાક્ષી અમિતગિરી ગુસાઈને ગંભીર ઇજા પહોંચી છે. આથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ બાળકીની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. પરંતુ આ બાળકીના સારવારનો ખર્ચ 20 લાખ જેવો થાય એમ છે. પણ આ પરિવાર સામાન્ય હોય આવડો મોટો આર્થિક ખર્ચ પરવડે તેમ ન હોય અને બાળકીને બચાવવી જરૂરી હોવાથી દરેક વ્યક્તિને પોતાનાથી બનતી આર્થિક મદદ કરવાની અપીલ કરવામાં આવી છે. જેમાં નીચેના પોસ્ટરમાં દર્શાવેલ બેન્કમાં ઓનલાઇન ટ્રાજકેશકશનમાં નાણાકીય સહાય કરવાની અપીલ કરવામાં આવી છે અને દરેક વ્યક્તિ આ પોસ્ટર વાંચે કે તુરંત આર્થિક મદદ કરવાનું સૂઝે તો આ બનાવને ગંભીર ગણી મદદ માટે આગળ આવવાની પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
