વાંકાનેર : આજ રોજ વાંકાનેર મચ્છો માતાજીનાં મંદિર ખાતે માલધારી સમાજ દ્વારા આયોજિત હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓ વિદાય સમારંભ તેમજ અષાઢી બીજના દિવસે નીકળતી શોભાયાત્રાની આયોજન મિટિંગમાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું. તે પ્રસંગે માલધારી સમાજ દ્વારા જીતુભાઈ સોમાણી નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

