મોરબી શહેરના પાડા પુલ નીચે સ્વામિનારાયણ મંદિર તરફ જવાના રસ્તેથી ગત તા.8 જુનના રોજ સાગરભાઈ દેવરાજભાઈ ચાવડા ઉ.36 રહે.રફાળેશ્વર ગામ વાળાની માલિકીનું રૂપિયા 30 હજારની કિંમતનું પલ્સર બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.