Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં આવી રહ્યું છે રેઈઝિંગ રાજપુતાની'ઝ ફેશન અને લાઈફસ્ટાઇલ એક્ઝિબિશન

મોરબીમાં આવી રહ્યું છે રેઈઝિંગ રાજપુતાની’ઝ ફેશન અને લાઈફસ્ટાઇલ એક્ઝિબિશન

મોરબી : મોરબીના ફેશનેબલ અને અદભુત લાઈફ સ્ટાઈલના શોખીનો માટે સુવર્ણ તક આવી છે. જેમાં મોરબીમાં આવી રહ્યું છે, રેઈઝિંગ રાજપુતાની’ઝ ફેશન અને લાઈફસ્ટાઇલ એક્ઝિબિશન. રાજપુતાના સંસ્કૃતિના વારસાને અનાવરણ કરતાં આ શોનું તા.૧૪-૬-૨૫, શનિવારને સવારે ૧૦:૦૦ થી સાંજે ૮:૦૦ દરમિયાન ટી.કે. હોટલ, ત્રાજપર પાસે, એસ આર પેટ્રોલ પંપની સામે, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આથી આ રેઈઝિંગ રાજપુતાની’ઝ ફેશન અને લાઈફસ્ટાઇલ એક્ઝિબિશનનો તમામ મોરબીવાસીઓને લાભલેવા અપીલ કરવામાં આવી છે. આ એક્ઝાબિશનની વધુ વિગતો માટે📱૯૩૧૬૪ ૬૮૬૬૮ પર કોન્ટેક કરવાનો અનુરોધ કરાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments