મોરબી તાલુકાના ઘુટુ ગામે આવેલ હરિનગર સોસાયટી પાસે આવેલ મારુતિનંદન સોસાયટીમાં રહેતા ફરિયાદી રમેશગીરી કાનગીરી ગોસાઈ ઉ.52ના ઘર પાસે પાર્ક કરેલું રૂપિયા 60 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો તા.30 મે ના રોજ ચોરી કરી લઈ જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.