હળવદ : હળવદના સરા રોડ ઉપર રઘુનંદન સોસાયટી પાછળ વાડી ધરાવતા શનિભાઈ ભગવાનજીભાઈ પરમાર ઉ.વ. 25 નામનો યુવાન ગઇકાલે પોતાની વાડીએ હતો ત્યારે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રિક બોર્ડમાંથી વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.