મોરબીની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા લલિતભાઈ જેન્તીભાઈ શુકલનો આજે જન્મદિવસ છે. તેમણે આજે 32 વર્ષ પુર્ણ કરીને 33માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે આજે લલિતભાઈ શુકલના જન્મદિવસ નિમિતે સગા-સંબંધીઓ અને બહોળા મિત્ર વર્તુળ તથા સિવિલ હોસ્પિટલના સ્ટાફ મિત્રો તરફથી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
