Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના રંગપર નજીક કારખાનામાં સગીરનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત

મોરબીના રંગપર નજીક કારખાનામાં સગીરનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ વાઇડ એન્ગલ સેનેટરીવેર ફેકટરીમાં અરવિંદ સંતોષભાઈ સીસોદીયા ઉ.14 નામના સગીરને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments