મોરબી : લોકપ્રિય દૈનિક અખબાર દિવ્ય ભાસ્કરના મોરબી જિલ્લાના બ્યુરો ચીફ કિશન પરમારની પુત્રી માહીનો આજે જન્મ દિવસ છે. દિવ્ય ભાસ્કરના મોરબી જિલ્લાના બ્યુરો ચીફ કિશન પરમારની પુત્રી માહી 6 વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ દાદા દાદી માતા પિતા કાકા ફઈબા સહિતના પરિવાર અને સગા સબંધીઓ શુભેરછા પાઠવી હતી.
