Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીની સાર્થક સ્કૂલમાં ટ્રાફિક પોલીસ દ્વારા અવરનેશ કાર્યક્રમ સંપન્ન

મોરબીની સાર્થક સ્કૂલમાં ટ્રાફિક પોલીસ દ્વારા અવરનેશ કાર્યક્રમ સંપન્ન

મોરબી : મોરબી ટ્રાફિક પોલીસની ટીમે સાર્થક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાવવા તેમજ લઈ જવા માટે ઉપયોગ કરતા વાહનના ચાલકોને ટ્રાફિકના નિયમોની તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓની સેફટી બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે સરકાર દ્વારા આપેલ ગાઈડ લાઈનના પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ પીઆઇ ઘેલા, પીએસઆઇ ડી.બી. ઠક્કર સહિતની ટિમ ઉપસ્થિત રહી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments