Wednesday, June 25, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના લાતી પ્લોટ-2માં કામચલાઉ ધોરણે રસ્તાનું રિપેરીગ કરતું મનપા

મોરબીના લાતી પ્લોટ-2માં કામચલાઉ ધોરણે રસ્તાનું રિપેરીગ કરતું મનપા

મોરબી : મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નં. ર, ૩, ૪ અને ૭મા ભારે વરસાદના કારણોસર રસ્તો ખરાબ થયેલ હતો જે અન્વયે સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા શેરી નં.ર માં વેટમીક્ષ નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને શેરી નં.૩, ૪ અને ૭માં વેટ મીક્ષ નાખવાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તેમ મહાપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાના સિટી ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments