મોરબી : આજે તા. 23-6-2025ના રોજ ધોરણ 10ની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં મોરબી ઝોન 125માં ગુજરાતી (FL) 01 ના પેપરમાં કુલ 362 માંથી 229 વિદ્યાર્થીઓ હજાર રહ્યા હતા. જ્યારે 133 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અને અંગ્રેજી (FL) 04 પેપરમાં કુલ 6 માંથી 5 વિદ્યાર્થીઓ હજાર રહ્યા હતા. જ્યારે 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. આમ આ બંને પેપરમાં કુલ 368 માંથી 234 વિદ્યાર્થીઓ હજાર રહ્યા હતા. જ્યારે 134 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.