Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના ઔદ્યોગિક પેટા વિભાગના વિસ્તારોમાં કાલે વીજ પુરવઠો ખોરવાશે

મોરબીના ઔદ્યોગિક પેટા વિભાગના વિસ્તારોમાં કાલે વીજ પુરવઠો ખોરવાશે

મોરબી : મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 25-6-2025ને બુધવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.

જેમાં માઇક્રોન અને એ.જે. ભારત ઇન્ડ. ફીડર વિસ્તારમાં સવારે 8 થી બપોરે 3 કલાક દરમ્યાન આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments