Wednesday, July 30, 2025
No menu items!
Google search engine
HomeNewsમોરબી નજીક કારની હડફેરે બાઈક ચાલકને ઇજા

મોરબી નજીક કારની હડફેરે બાઈક ચાલકને ઇજા

મોરબી : મોરબી તાલુકાના પંચાસરથી અમરાપર જતા રોડ ઉપર મેલડી માતાજીના મંદિર નજીક જીજે – 36 – એજે – 1892 નંબરના કાર ચાલકે પુરપાટ ઝડપે પોતાનું વાહન હંકારી સામેથી આવતા જીજે – 36 – પી – 3293 નંબરના બાઈક ચાલક સાગરભાઈ ધરમશીભાઈ ગરચર રહે.અમરાપર વાળાને હડફેટે લઈ ઇજા પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments