ટંકારા : ટંકારા પંથકમાં વર્ષ 2012મા મંદિરમા ચોરી કરવાના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સિંગલીયા ચંદનસિંહ ઉર્ફે મંગલસિંહ બીલવાલ ઉ.36 રહે.અગેરા, તા.રાણપુર, જિલ્લો.જાબવા મધ્યપ્રદેશ વાળો પોતાના ઘેર મધ્યપ્રદેશ ખાતે હોવાની બાતમી ને આધારે મોરબી એલસીબી ટીમે મધ્યપ્રદેશ ખાતે પહોંચી આરોપીને દબોચી લઈ ટંકારા પોલીસને હવાલે કર્યો હતો.
