મોરબી : મોરબી શહેરમાં રવાપર રોડ ઉપર એચડીએફસી બેન્ક પાસેથી અજાણ્યો તસ્કર શૈલેષભાઇ નવનીતભાઈ રાવલ ઉ.46 રહે.વિદ્યુત સોસાયટી, સર્કિટ હાઉસ પાસે મોરબી વાળાની માલિકીનું રૂ.50 હજારની કિંમતનું બાઈક ચોરી કરી જતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.