મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર દરિયાલાલ સ્કવેરમાં બીજા માળે આવેલ વેલનેસ સ્પાના સંચાલક હિતેન્દ્ર ઉર્ફે કાનો પ્રવિણભાઈ રાણપરા ઉ.39, રહે.શનાળા રોડ, હાઉસિંગ બોર્ડ વાળાએ પોતાના સ્પામાં કામ કરતા સ્પા વર્કરના બાયોડેટા પોલીસ મથકમાં જમા નહિ કરાવી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા એસઓજી ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.