Wednesday, July 23, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના પંચાસર રોડના ખૂણે એસટી બસ અટવાઈ

મોરબીના પંચાસર રોડના ખૂણે એસટી બસ અટવાઈ

મોરબી : મોરબીના પંચાસર રોડના ખૂણે આજે એસટી બસની એક બસ ફસાઈ ગઈ હતી. અહીં વણાક વાળતી વેળાએ બસ કોમ્પ્લેક્ષના છજામાં અટકાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. વધુમાં આ જગ્યાએ પહેલા પણ એક બસ ફસાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments