Sunday, July 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમયુર નેચર ક્લબ મોરબી દ્વારા ગરમાળાની સીંગનું નિઃશુલ્ક વિતરણ

મયુર નેચર ક્લબ મોરબી દ્વારા ગરમાળાની સીંગનું નિઃશુલ્ક વિતરણ

મોરબી : આગામી રવિવાર તા.6.07.2025 નાં રોજ સવારે 8 થી 12 સુધી મોરબી ખાતે શનાળા રોડ,નવા હાઉસિંગ બોર્ડ સામે,માર્કેટિંગ યાર્ડનાં દરવાજા પાસે, આર ડી સી બેન્કના દરવાજે  હરડે પ્રચાર કેન્દ્રનાં પ્રાકૃતિક વેચાણ કેન્દ્રનાં સહયોગથી ગરમાળાની સીંગનું વહેલા તે પહેલાનાં ધોરણે વિતરણ કરવામાં આવશે.વિવિધ રોગોમાં ગરમાળાનાં અનેક ઉપયોગ છે,વિશેષ કરીને નાના બાળકોને કબજિયાતથી ત્વરિત રાહત આપવા માટે અસરકારક ઔષધિ તરીકે ગરમાળો ખુબ ઉપયોગી છે. વિશેષ જાણકારી માટે મયુર ક્લબનાં સભ્ય જીતુભાઇ ઠક્કરનો મોબાઈલ નં. 92285 83743 પર કોન્ટેક્ટ કરી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments