Friday, July 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના તળાવીયા શનાળા ગામે તળાવમાં યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત

મોરબીના તળાવીયા શનાળા ગામે તળાવમાં યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત

મોરબીના તળાવીયા શનાળા ગામે આવેલ તળાવમાં ડૂબી જતાં મૂળ મધ્યપ્રદેશના બલવાની જીલ્લાના વતની અને હાલમાં ઉંચી માંડલ ગામે સાઈન સિરામિક કારખાનામાં કામ કરતા અને ત્યાં જ લેબર કવાટર્સમાં રહેતા જીતેનભાઈ સુરસિંહ ડાવર ઉ.30 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments