Saturday, July 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં કાલે રવિવારે ઓમ શાંતિ સ્કૂલ ખાતે પુસ્તક પરબનું આયોજન

મોરબીમાં કાલે રવિવારે ઓમ શાંતિ સ્કૂલ ખાતે પુસ્તક પરબનું આયોજન

મોરબી : મોરબીની વાંચનપ્રેમી જનતા માટે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. જે દર વખતે સરદારબાગ ખાતે યોજવામાં આવતું પરંતુ સરદારબાગમાં રીનોવેશન કામ શરુ હોવાથી તારીખ 6 જૂનના રોજ યોજાનાર પુસ્તક પરબ સરદારબાગ સામે આવેલ ૐ શાંતિ સ્કૂલ ખાતે સવારે 9:00 થી 11:30 સુધી યોજવામાં આવશે. જેની નોંધ વાચકોને લેવાનું પુસ્તક પરબ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે. અહીં 4000થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments