Thursday, July 24, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના બેલા ગામેં વિદેશી દારૂ સાથે એક ઝબ્બે

મોરબીના બેલા ગામેં વિદેશી દારૂ સાથે એક ઝબ્બે

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બેલા રંગપર ગામની સીમમાં વેન્ટો સિરામિક સામેથી આરોપી રાહુલ રમેશભાઈ મહાલીયા ઉ.24 રહે.હેમતપુરા તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 2300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments