વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભેરડા ગામ જવાના રસ્તે આવેલ પાવર હાઉસ પાસેથી જગદીશભાઈ મનસુખભાઈ ઈન્દરપા રહે.જાલી ગામ વાળાનું રૂપિયા 40 હજારની કિંમતનું સ્પ્લેન્ડર પલ્સ બાઈક એક વર્ષ પૂર્વે ચોરાઈ જતા વાહન ચોરીની ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.