Friday, July 25, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી શહેરમાં એક છાંટો પણ નહીં અને સામાંકાંઠે ઝાપટું

મોરબી શહેરમાં એક છાંટો પણ નહીં અને સામાંકાંઠે ઝાપટું

મોરબી : ગ્લોબલ વોર્મિગની અસર તળે કુદરતના પણ અજીબો ગરીબ ખેલ થઈ રહ્યા છે. જેમાં આજે મોરબી શહેરમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે એક છાંટો પણ પડ્યો ન હતો.પરંતુ સામાકાંઠે એટલે નટરાજ ફાટક પછીના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસી ગયું હતું અને આ ઝાપટાંથી માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા હતા. જો કે છેલ્લા ચાર પાંચ દિવસથી મોરબીમાં માત્ર ઝાપટાં રૂપે જ વરસાદ પડતો હોય અષાઢી માહોલ બરાબર જામતો ન હોવાથી ખેડૂતો થોડા નિરાશ થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments