Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiજુના ઘાટીલા ખાતે વય વંદના આયુષ્માન કાર્ડનો કેમ્પ સંપન્ન

જુના ઘાટીલા ખાતે વય વંદના આયુષ્માન કાર્ડનો કેમ્પ સંપન્ન

મોરબી : આજ રોજ જુના ઘાટીલા ગ્રામ પંચાયત તથા આયુષ્માન આરોગ્ય મંદિર સંયુક્ત ઉપક્રમે વય વંદના આયુષ્માન કાર્ડના કેમ્પનું આયોજન ઉમેશભાઈ જાકાસણીય દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દીપકભાઈ જેઠલોજા, પટેલ ડિંકલબેન છો, મારવિયા ઝરમીનબેન FHW, રાઠોડ જયેશભાઈ MPHW, વિવેકભાઈ ચાવડા MPHW, ધરતીબેન માવદીયા FHW દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 70 વર્ષ થી વધારે ઉમર ના 60 વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments