Wednesday, July 30, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiABVP મોરબી દ્વારા રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિતે મોરબી નગર કારોબારીની રચના

ABVP મોરબી દ્વારા રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિતે મોરબી નગર કારોબારીની રચના

મોરબી : ABVP મોરબી દ્વારા 9 જુલાઈ અ.ભા.વિ.પ. ના 77માં સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિતે મોરબી નગર કારોબારીની રચના કરવામાં આવી હતી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ABVPના 77માં સ્થાપના દિવસ નિમિતે ઓમ શાંતિ સ્કુલ ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી નગર કારોબારીની રચના કરવામાં આવી. જેમાં અભાવિપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રા. મનમીતભાઈ વાઢેર સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યાં. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી નગર કારોબારી વર્ષ 2025 – 26 માં નગર અધ્યક્ષ તરીકે જશવંતભાઈ મીરાણી સાહેબ અને નગર મંત્રી તરીકે પૂર્વજીતસિંહ જાડેજાની ઘોષણા કરવામાં આવી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષ 2025-26મોરબી નગર કારોબારી:-

  1. નગર અધ્યક્ષ: જશવંતભાઈ મીરાણી સાહેબ
  2. નગર મંત્રી: પૂર્વજીતસિંહ જાડેજા
  3. નગર ઉપાધ્યક્ષ: મુકતાબેન સોલંકી
  4. નગર સહ મંત્રી: દિવ્યરાજસિંહ ઝાલા
  5. નગર સહ મંત્રી: હર્ષલભાઈ ડાભી
  6. નગર સહ મંત્રી: જયરાજસિંહ જાડેજા
  7. નગર સહ મંત્રી: નિશાબેન ચાવડા
  8. નગર કાર્યાલય મંત્રી: મહાવીર અગ્રાવત
  9. નગર કાર્યાલય સહમંત્રી: બંસીબેન બુધ્ધદેવ
  10. સોશિયલ મીડિયા સંયોજક : બ્રિજરાજસિંહ ઝાલા
  11. SFD સંયોજક: આર્યદીપસિંહ રાઠોડ
  12. SFD સહ સંયોજક: હર્ષભાઇ ડાંગર
  13. SFS સંયોજક: જીગ્નેશભાઈ સોલંકી
  14. SFS સહ સંયોજક: કાવ્યભાઈ પટેલ
  15. નગર કોષાધ્યક્ષ: ભૂમિબેન મુડિયા
  16. હોસ્ટેલ સંયોજક: નિત્યરાજસિંહ ઝાલા
  17. 10+2 સંયોજક : જીતરાજસિંહ જાડેજા
  18. 10+2 સહ સંયોજક: તીર્થભાઈ પટેલ
  19. 10+2 સહ સંયોજક: રુદ્રભાઈ મિયાત્રા
  20. ખેલો ભારત સંયોજક: રમેશભાઇ આહિર
  21. RKM સંયોજક: હેમાલીબેન જોષી
  22. યુગદ્રષ્ટા સંયોજક: આયુષભાઈ ચૌહાણ
  23. કારોબારી સદસ્ય: પાર્થભાઇ મિયાત્રા
  24. કારોબારી સદસ્ય: યશભાઇ મકાસણા
  25. કારોબારી સદસ્ય: આયુષભાઈ કક્કડ
  26. કારોબારી સદસ્ય: વિશાલભાઈ જીતીયા
  27. કારોબારી સદસ્ય: યક્ષભાઈ આચાર્ય
  28. કારોબારી સદસ્ય: હિતાર્થ શુકલ
  29. કારોબારી સદસ્ય: જયભાઈ ભેંસજાળિયા
  30. કારોબારી સદસ્ય: જાનવીબેન હિરાણી
  31. કારોબારી સદસ્ય: પ્રિશાબેન મારવણીયા
  32. કારોબારી સદસ્ય: મીતભાઈ મનીપરા
  33. કારોબારી સદસ્ય: તુષારભાઈ કલોલા
  34. કારોબારી સદસ્ય: દર્શનભાઈ ગોંડલીયા
  35. કારોબારી સદસ્ય: વિવેકભાઈ ધરોડીયા
  36. કારોબારી સદસ્ય: હેપ્પીભાઈ ગોપાણી
  37. કારોબારી સદસ્ય: વિનોદભાઈ ચાવડા
  38. કારોબારી સદસ્ય: નિકુંજભાઈ પરમાર
  39. કારોબારી સદસ્ય: આદિત્યભાઈ પંચોલી
  40. કારોબારી સદસ્ય: દીપભાઈ વનાગરા
  41. કારોબારી સદસ્ય: દક્ષાબેન પરમાર
  42. કારોબારી સદસ્ય: જીલભાઈ પટેલ
  43. કારોબારી સદસ્ય: આર્યનભાઈ મહાલીયા
  44. કારોબારી સદસ્ય: રોહનભાઈ રાઠોડ
  45. કારોબારી સદસ્ય:n ટ્રીશાબેન ઠાકોર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments