વાંકાનેર : રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજીની સફળ રજુઆતને પગલે વાંકાનેર વાયા ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં વાંકાનેર વાયા ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ બસ સેવા મહીકા ગ્રામ પંચાયતની માંગણીને લઈને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા.ની સફળ રજૂઆતથી આજરોજ ચાલુ કરવામાં આવી છે. જેનું સમગ્ર મહિકા ગ્રામજનો અને આગેવાન દ્વારા સ્વાગત કરાયું હતું

