Wednesday, July 30, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદ શહેરમાં વિજ ચેકિંગ, પીજીવીસીએલ ટીમે ૨૨.૩૧ લાખની વીજચોરી ઝડપી

હળવદ શહેરમાં વિજ ચેકિંગ, પીજીવીસીએલ ટીમે ૨૨.૩૧ લાખની વીજચોરી ઝડપી

(મયુર રાવલ હળવદ)

માધાપરા, માધવનગર,કણબીપરા, ધન્શયામપુર સહીત, કુલ ૧૯૩ વિજ કનેક્શન ચેક કર્યા તેમાંથી ૩૭ કનેક્શન માં ગેરરીતિ ઝડપાય કુલ ૨૨.૩૧ લાખની વીજચોરી ઝડપી

હળવદ શહેરમાં પીજીવીસીએલ ટીમે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં શહેરમાં ૧૯૩ વીજ કનેકશન ચેક કરવા આવ્યા હતા તેમાંથી ૩૭ વીજ કનેકશન માં ગેરરીતિ ઝડપાય કુલ ૨૨.૩૧ લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી,

હળવદ પીજીવીસીએલ દ્વારા ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ માધવનગર, માધાપર,કણબીપરા ધન્શયામપુર સહીત દિવસમાં કુલ ૧૯૩ વિજ કનેક્શન ચેક કરવા માં આવ્યા હતા જેમાંથી ૩૭ કનેક્શન માં ગેરરીતી ઝડપાય હતી, કુલ ૨૨.૩૧ લાખની વીજચોરી ઝડપાઈ હતી.

પીજીવીસીએલ ની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતુ કુલ ૧૯૩ સ્થળોએ ચેકિંગ કર્યું હતું જેમાં ૩૭ સ્થળોએ વીજચોરી ઝડપી લેવામાં આવી હતી પીજીવીસીએલ ટીમે કુલ ૨૨.૩૧ લાખની વીજચોરી ઝડપી લીધી હતી.
હળવદ

જીયુવીસીએલના એ બી વસાવા – ડી.ઈ ,વી આર યાદવ
સર્કલ એસઈ – ડી આર ગડિયા આગેવાનીમાં જે એચ ઠાકર, હળવદ DO,એમ એમ ચૌધરી – ડીઇ ટેક, નાયબ કાર્યપાલક ઇજનેર જે.એલ.બંરડા માર્ગદર્શન હેઠળપીજીવીસીએલ સ્ટાફ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજ ચેકીંગ હાથ ધરવામાં આવતા વિજ ચોરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments