આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા સમિતી-મોરબી જીલ્લા તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે.
જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મહિલા સમિતી તથા ઓજસ્વીની સમિતી -મોરબી જીલ્લા દ્વારા આખી રાત દરમિયાન હેલ્પ સેન્ટર શહેર ના જલારામ ધામ-અયોધ્યાપુરી રોડ ખાતે કાર્યરત રહેશે. કોઈ પણ પ્રકાર ની પજવણી અંગે ફરિયાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લાના મહિલા સમિતી ના અધ્યક્ષા ભારતીબેન રામાવત મો.૯૦૮૧૪૨૫૧૦૮ તથા ઓજસ્વીની સમિતી મોરબી જીલ્લા ના અધ્યક્ષા તેજસ્વીતાબેન વાઢારા મો.૭૮૦૨૯૨૮૨૮૮ નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.