હળવદ : મોરબી જિલ્લામાં વાહનચોર તસ્કરો હાહાકાર મચાવી રોજે રોજ કોઈને કોઈ વાહનો હંકારી જઈ ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે હળવદ શહેરમાં જૂની મામલતદાર કચેરી પાસેથી અજાણ્યો તસ્કરો ફરિયાદી વકીલ પ્રકાશભાઈ પરસોત્તમભાઈ પુરાણીનું રૂ.20 હજારની કિંમતનું બાઈક તા.8 જુનના રોજ ચોરી કરી જતા બાઈક ચોરીના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.