Tuesday, July 22, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવાંકાનેરમાં અમરધામ ગામે તસ્કરો સેન્ટ્રો કાર ઉઠાવી ગયા

વાંકાનેરમાં અમરધામ ગામે તસ્કરો સેન્ટ્રો કાર ઉઠાવી ગયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરધામ માટેલ રોડ ઉપર આવેલ આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી અજાણ્યા તસ્કરો ફરિયાદી મહેન્દ્રભાઈ રણછોડભાઈ રાઠોડની માલિકીની સેન્ટ્રો કાર કિંમત રૂપિયા 1 લાખ વાળી ચોરી કરી લઈ જતા વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ કાર ચોરી અંગે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments