Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં ઇન્ડસ્ટ્રી મીટ વિથ સિરામિક મેન્યુફ્રેક્ચરર્સ સેમિનારનું આયોજન થયું

મોરબીમાં ઇન્ડસ્ટ્રી મીટ વિથ સિરામિક મેન્યુફ્રેક્ચરર્સ સેમિનારનું આયોજન થયું

મોરબી : મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન હોલ ખાતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ, સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ અને નેશનલ સેરા લેબના સૌર્જન્યથી “ઇન્ડસ્ટ્રી મીટ વિથ સિરામિક મેન્યુફ્રેક્ચરર્સ” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સિરામિક એસોસિએશનના આગેવાનો સાથે રીતુરાજ સિંગ – સાયન્ટિસ્ટ E & HEAD, મનીષકુમાર – સાયન્ટિસ્ટ, પ્રવેશ અગ્રવાલ – CGCRI અને નેશનલ સેરા લેબ મોરબીના જેરામભાઈ કાવરની પ્રેરક ઉપસ્થિતિમાં સેમિનાર સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments