મોરબી : આજરોજ ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલની મુલાકાત લીધી આ સમયે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા મોરબીના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ, સાથે શુભેચ્છા મુલાકાત તેમજ ઓફિસ મુલાકાત મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રીબેન વાઘેલા, કારોબારી સભ્યો યોગીતાબેન ઝાલા, સરલાબેન રlચ્છ, આરતીબેન રત્નાની દ્વારા લેવામાં આવી હતી.
