વાંકાનેર : વાંકાનેર – ચોટીલા નેશનલ હાઇવે ઉપર યજ્ઞપુરુષનગરના બોર્ડ પાસે જીજે – 03 – પીડી – 9271 નંબરના કાર ચાલકે જીજે – 36 – એએચ – 8096 નંબરના બાઈક ચાલક મહોમદમુજીબભાઈ નજરૂદિનભાઈ શેરસિયા ઉ.21 રહે.કોઠી ગામ તા.વાંકાનેર વાળાને હડફેટે લઈ પગના ભાગે ફ્રેક્ચર કરી નાખી શરીરે ઇજાઓ પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.