મોરબી : મોરબી તાલુકાના ભરતનગર ગામે રહેતા ચતુરભાઈ વસંતભાઇ ક્લોલા ઉ.44 નામના ગૃહસ્થના ઘર પાસે પાર્ક કરેલ રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક ગત તા.7 મે 2025ના રોજ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઈ જતા વાહન ચોરીના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.