ટંકારા : ટંકારા નિવાસી અમરશીભાઈ કેશવજીભાઈ ભટાસણાના જ્યેષ્ઠ પુત્ર કિશોર મંત્રી સાહેબ તે હેતલબેન સુધિરકુમાર અધેરા તથા જયેશ ભટાસણા પત્રકારના મોટાભાઈનુ આજ રોજ તારીખ 20-07-2025 ના દુઃખદ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું આવતી કાલે તારીખ 21-07-2025 ને સોમવારે સાંજે 4 થી 6 ચિત્રકુટ ધામ ઉગમણા નાકે ટંકારા ખાતે રાખેલ છે.
