Tuesday, July 22, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબી નિવાસી વૈદેહી મહેશભાઈ રંગપરીયાનું દુઃખદ અવસાન

મોરબી નિવાસી વૈદેહી મહેશભાઈ રંગપરીયાનું દુઃખદ અવસાન

મોરબી : મોરબી નિવાસી વૈદેહી મહેશભાઈ રંગપરીયા (ઉં.વ. 16) તે મહેશભાઈ ત્રિભુવનભાઈ રંગપરીયાના દીકરી, ત્રિભુવનભાઈ રાઘવજીભાઈ રંગપરીયા, ધનજીભાઈ રાઘવજીભાઈ રંગપરીયા, પ્રભુભાઈ રાઘવજીભાઈ રંગપરીયાના પૌત્રીનું તારીખ 21-7-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-7-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. મો.નં. 9879297800, 9925816008.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments