મોરબી : મોરબી શહેરના ઉમા ટાઉનશીપ વિસ્તારમાં સરસ્વતી સોસાયટીમાં પગપાળા જઈ રહેલા પ્રવીણભાઈ અમરશીભાઈ પંચાસરા ઉ.58 નામના વૃદ્ધને જીજે – 36 – એજે – 5756 નંબરના ટાટા નેકસોન કારના ચાલકે પાછળથી હડફેટે લઈ જમણા પગના ભાગે ફ્રેક્ચર કરી નાખતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.