Wednesday, July 30, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં સર્વાઈકલ કેન્સર વિરોધી રસી માટે નિઃશુલ્ક કેમ્પ સંપન્ન

મોરબીમાં સર્વાઈકલ કેન્સર વિરોધી રસી માટે નિઃશુલ્ક કેમ્પ સંપન્ન

મોરબી : તા. 27 જુલાઈ રવિવારના રોજ Firstcry મોરબી દ્વારા મોરબીમાં સૌપ્રથમ વખત સર્વાઇકલ કેન્સર વિરોધી રસી માટેનો નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન – ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી અને Minu’s Sunday School નો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત આ કેમ્પ માટે મોરબીના નામાંકિત ગાયનોકોલોજીસ્ટ દેવીના બેનનો પણ ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કેમ્પમાં નિ:શુલ્ક સર્વાઇકલ વિરોધી રસી દેવશ્રી હોસ્પિટલમાં તેમના નિરીક્ષણ હેઠળ જ આપવામાં આવી. ખૂબ મોટી સંખ્યામાં મોરબીની દીકરીઓએ આ વિનામૂલ્યે રસીકરણનો લાભ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments